નીચેનામાંથી કયો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે તેવી અપેક્ષા છે?
[પરમાણ્વીય ક્રમાંક $Zn = 30$,$Sc = 21$,$Ti = 22$,$Cr = 24$]

  • A
    $[Ti(en)_2(NH_3)_2]^{4+}$
  • B
    $[Cr(NH_3)_6]^{3+}$
  • C
    $[Zn(NH_3)_6]^{2+}$
  • D
    $[Sc(H_2O)_3(NH_3)_3]^{3+}$

Explore More

Similar Questions

$[Pt(NH_3)(NH_2OH)(H_2O)(Py)]^+$ સંકીર્ણ કેટલા ભૌમિતિક સમઘટકો દર્શાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય એમ બંને પ્રકારની સમઘટકતા દર્શાવી શકે છે?

$[Pt(en)(NO_2)_2]$ માટે શક્ય લિંકેજ આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ પેરામેગ્નેટિક છે?

$Co^{2+}, Ni^{2+}, Fe^{2+}, V^{3+}$ અને $Ti^{2+}$ માંથી એવા ધાતુ આયનો ઓળખો જેનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $3.0 \ BM$ કરતા વધારે હોય. તે ધાતુ આયનો દ્વારા બનતા હાઈ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo